Saturday, November 8, 2008


સ્વપ્નો ને સહારે જીવતા રહયા છીયે,

ગમમાં પણ હોઠોને હસ્તા રાખ્યા છે,

અરમાનો તો રોજ ઊભરાઈને ટુટી જાય છે,

છતાં ઊમ્મીદોને સહારે અમે જીવતા રહ્યા છીએ.

જીવનમાં દરેક પલમા નવોજ એહસાસ છે,

હમણાંજ તમને જોયા એવો મને આભાષ છે,

ભલે સમય કરીદે દુર ગમે તેટલા,

તમે યાદ કરતા હશો એવો મને વિશ્વાસ છે.

તમારી નફરતમાં પણ હું પ્રેમ બનીને આવિશ,

જીવુ છું ફક્ત તમારા સહારે એટલે મર્યા પછી પણ હું તારુ નશીબ બનીને આવીશ,

આ દિલમાં ફક્ત તારુજ નામ છે એટલે તારા શરીરમાં તારો શ્વાસ બનીને આવીશ,

ભુલાવવાની મને ના કરશો ભુલ કેમકે તારાજ હ્દયમાં હું રૂદન બનીને આવીશ.

વિતેલી પલો યાદ આવતા રોવુ પડે છે,

જે અમુલ્ય હોય તેનેજ કદાચ ખોવુ પડે છે,

વાસ્તવ અને કલ્પના ભલે વિરુદ્ધ હોય ,

તોય સાકાર કરવા સ્વપ્ન જોવું જ પડે છે

Subh ka har pal Zindagi de aapko,

Din ka har Lamha Khushi de aapko,

Jahan gum ki hawa chu ke bhi na gujare,

Khuda woh Jannat si Zamin de Aapko.

Tujhe dekha toh yeh jana sanam

Pyar hota hai deewana sanam

Ab yahan se kahan jaye hum

Teri bahon mein mar jayein hum

Log milte hai bichhad jaate hai,

sirf dil ke taar chhed jaate hai,

yun tho lete hai hum hazaron naam,

par tum jaise log dil me utar jaate hai.