Saturday, November 8, 2008


માવઠા ને કદિ મૂર્હ્ત નથી હોતા,

ઍનિ જુદાઇ ના લમ્હા સારા નથી હોતા,

કૈક તો હશે આ પ્રેમ ના દરિયા મા,

સાવ એમ જ તો લોકો ડુબતા નથી હોતા....

No comments: