Monday, November 10, 2008


પ્રેમ કરે છે એને જગત માફ નથી કરતુ

કોઇ એની સાથે ઇન્સાફ નથી કરતુ

લોકો પ્રેમ ને પાપ તો કહે છે

પણ કોન આવુ છે જે આ પાપ નથી કરતુ

No comments: