Saturday, November 8, 2008


ઈર્ષા થઇ હતી મને,મારા જનમ સમયે,

રડતો હતો હું અને હસ્તી હતી દુનીયા,

બદલો લઈશ હું દરેક આશુંનો મારા મૃત્યુ સમયે,

હસ્તો જઈશ હું અને રડતી હશે આ દુનીયા.

No comments: