Saturday, November 15, 2008


આંખો વરસી જાય છે વેદના વગર

હૈયુ ભરાઈ જાય છે પીધા વગર

જીવવાના તો છે લાખ કારણ પણ

શ્વાસ અટકી જાય છે મિત્રો વગર

No comments: