Saturday, November 8, 2008


સપનું નહી પણ તમારો વિચાર આપજો,

તમારામાં એક થઇ શકે એમ દિલ આપજો,

હું એક નહિ પણ અનેક જન્મ જીવી લઇશ,

પણ જીંન્દગીમાં એક વાર તમારો વિશ્વાશ આપજો.

No comments: