Saturday, November 8, 2008


એમના શ્વાસ ના અહિ પડઘા રહિ ગયા..

આંસુ વહિ ગયા ને ડાઘા રહિ ગયા..

અંત લાવ્યો એમણે અલ્પવિરામ મુકીને..

ને અમે પુર્ણવિરામ મુકીને પણ અધુરા રહિ ગયા..

No comments: