Saturday, November 15, 2008


અંશ્રુ સંગાથ કાળુ કાજળ ઝરે છે,

ને આંખોમાં લોહીના રંગ ભરે છે,

નીંદર બિચારી પાછી વળી ગઇ,

પાંપણને કોઇની પ્રતિક્ષા નડે છે.

No comments: