Saturday, November 15, 2008


હું દિલની લાગણીથી, હજી પણ સાથેજ છું,

એ પારકી બની જશે હું એનો એજ છું,

ભુલી વફાની રીત ના ભુલીજારે મને,

લો એના લગ્નની મલી કંકોત્રી મને...

No comments: