Saturday, November 15, 2008



પ્રેમ મારો ઠુકરાવિ એમણે કહ્યુ હાશ,

એટલે હું હસ્યો આખરે શવાલ એમની ખુશીનો હતો,

મે ગુમાવ્યું જે મારૂં ક્યારેય હતુ જ નહી,

એમણે ગુમાવ્યું જે ફક્ત એમનુજ હતું.

No comments: