Saturday, November 8, 2008


કોઇના જવાનો એહસાસ આજે થયો છે,

કોઇના કેહવાનો એહસાસ આજે થયો છે,

સાથે હતા ત્યારે નોહ્તુ વીચાર્યુ શું થયરહ્યું છે,

એકલા પડવાનો એહસાસ આજે થયો છે.

No comments: