Monday, November 10, 2008


દીલ મજબુર છે તમને મલવા આતુર છે

આ દીલ તારા પ્રેમમાં મશગુલ છે

હાથ લંબાવુ પણ સ્પર્શ ના કરી સકુ

નજર માં તો તુજ છે પણ નયનથી દુર છે.

No comments: