Saturday, November 15, 2008


વેહલી પરોઢનાં સ્વપ્નામાં મે તમને જોયા છે,

તારલાથી ખીલી ઉઠેલી રાતમાં તમને જોયા છે,

અમારી મંન્જીલ હોય કે મુસાફરી, ઓ પ્રીયા,

હર સાથમાં મે તમને જોયા છે.

No comments: