Saturday, November 8, 2008


ક્યાંક ધોધમાર વરસાદ વર્ષી જાય છે,

તો ક્યાંક બુન્દની પ્યાસ રહી જાય છે,

કોઇને મળે છે હજારો ચેહરા પ્રેમ માં,

તો કોઇ એક ચેહરા માટે પણ તર્ષી જાય છે.

No comments: