Saturday, November 8, 2008


શ્વાસમાં તમારી મહેક ખુબ આવે છે,

તમારી દરેક અદાપર મને પ્રેમ આવે છે,

મને ખબર છે તમે આવવાના નથી,

તો પણ તમારા પગલાનો અવાજ આવે છે.

No comments: