Saturday, November 8, 2008


હોઠો પર અમારા સ્મિત જોઇ ને મહેફિલ મા હર કોઇ છેત્તરાઇ જશે...............

ના કરો ફ્રરમાઈશ ગઝલો ની,ના કહેવા નુ કેહવાઈ જશે........

અમે તો ફક્ત એક નજર જોવા આવ્યા હતા તમને.......

જરા ઓછા આપો જામ નહિ તો ના કહેવાનુ કહેવાઈ જશે........

No comments: