Saturday, November 8, 2008


યાદ કરુ છું તને વાત વાત માં,

રેહવુ છે મને સદા તારા સાથસાથ માં,

તુ મનેના શોધ તારી આસપાસ માં,

હુ તને મલી જઇશ તારાજ શ્વાસમાં.

No comments: