Monday, November 10, 2008


હરેક પલ તને જોવાની ચાહત છે.

કદાચ તને ખુબ જ પ્રેમ કરતો હોઇશ.

કાલ સુધી તો તને જાનતો પણ ન હતો.

અને આજે માત્ર તારો જ ઇન્તજાર કરુ છુ.

No comments: