Saturday, November 8, 2008


કરી હતી શરુઆત નાનકડી મઝાક થી,

મઝાક દર્દ બની જશે તેવી ખબર ન હતી,

જેને જોતા હતા ફક્ત શોખ ખાતર,

એ શોખ પ્રેમ બની જશે એવી ખબર ન હતી.

No comments: