Saturday, November 8, 2008


સાગરની પેલી પાર કોઇ વસ્તું હશે,

નાળયેરીની કુંજમાં કોઇ હસ્તું હશે,

જરા વિચારના ગગનમાં વિહરી તો જુઓ,

તમારા માટે પણ કોઇ જીવતુ હશે..

No comments: